Eum ipsam laborum deleniti velitena

Voluptatem dignissimos provident quasi corporis voluptates sit assum perenda sruen jonee trave

મારો જન્મ ઇસુ ખ્રિસ્ત ના જન્મ દિને તા. ૨૫-૧૨-૧૯૮૧ ના રોજ થયો. ખરેખર મહાન પુરૂષો- કરૂણાવંત પુરૂષો ના જન્મ પણ શુભ દિને થતાં હોય છે અથવા ઇતિહાસમાં તે દિવસ શુભ બની જતાં હોય છે. આ પ્રકારે હું દાવા સાથે કહી શકું કે મારા માટે તે દિન શુભ અને શુકનિયાળ નીવડેલ છે. શૂન્યમાંથી સર્જન થયેલ સ્થાપના કાળમાં જે અવરોધો-પરિતાપ હતા ત્યારે હું કલ્પના પણ કરી શકતી ન હોતી કે આટલો સારો ઉદ્ધાર અને પ્રગતિ મારી થશે. આજે ફંડ-પ્રતિષ્ઠા-કાર્યક્ષેત્ર-પ્રવૃત્તિઓની હારમાળા જે સર્જાયેલ છે તેનાથી હું ગૌરવાવંત બનેલ છું. ગૌરવ અનુભવું છું. આજના શીખરે પહોંચાડવામાં મારા-જન્મદાતાઓ, સર્વે કાર્યકરો, ઉદારદિલ દાતાશ્રીઓ-શુભેચ્છકો તથા સમાજના પ્રત્યેક સદસ્યોએ તન-મન-ધનથી જે કંઈ યથાશક્તિ ફાળો આપેલ છે તેમની હું કદરદાની કરી ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરું છું. મારા જન્મ સમયે મને નામ આપવામાં આવ્યું અખિલ બેતાલીસ દશા હુમ્મક દિગંબર જૈન યુવા સંઘ (૧૯૮૧) અને સૂત્ર આપવામાં આવ્યું “જૈની-જૈની ભાઈ-ભાઈ” ફક્ત ચાર વર્ષમાં મારું નામ ટૂંકાવીને શ્રી જૈન યુવા સંઘ (૧૯૮૫ માં) કરવામાં આવ્યું અને સારાયે ગુજરાતી સમાજમાંથી મને આવકાર અને સહયોગ મળતાં શ્રી જૈન યુવા સંઘ માંથી ૨૫ વર્ષની પૂર્ણાહુતિ પછી રજત જયંતિ ઊજવતાં મારું નામ કરવામાં આવ્યું ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ (૨૦૦૭ માં). મને સંભાળવાવાળાઓ એ ખૂબજ સારી રીતે મારો ઊછેર કર્યો છે, માવજત કરેલ છે. સારા સંસ્કારનું સીંચન કરવા સારી નિતિઓ-પ્રણાલિકાઓ-સ્થાપિત કરેલ છે જેના પાછળ દીર્ઘદષ્ટિ રહેલ છે. મારા માટે સંપીને-સંગઠન થી સૌ કાર્ય કરી શકે તે માટે નિતિ-પ્રણાલિકા પ્રમાણે સૂત્ર આપ્યું (૧૯૮૬ માં) Senior is Always Right..... આમ છતાં સિનિયર આપખુદ ન થાય તે માટે પૂર્ણ વિચારણા કરી મારા જન્મદાતાઓએ તે સૂત્રને આગળ વિસ્તૃત કર્યું ને બનાવ્યું.....

  • We stand united with one voice after the lapse of 25 years and celebration in grand manner of the silver jubilee on 15/04/2007. Isn't it a great achievement in itself to remain united with one voice and work for the Samaj for more than 25 years?
  • We feel proud that we have offered platform and representative body by uniting several sub sections of Gujarati Digamber Jain Samaj and other Digamber Jains which is the first ever for the Gujarati Samaj and having made it strong & disciplined body which itself caters the need of several welfare activities and will take care for all Samaj Bandhu.

Here is the History of such a successful organization...

Team

Our Hardowrking Team

Walter White

Chief Executive Officer

Explicabo voluptatem mollitia et repellat

Sarah Jhonson

Product Manager

Aut maiores voluptates amet et quis

William Anderson

CTO

Quisquam facilis cum velit laborum corrupti

Amanda Jepson

Accountant

Dolorum tempora officiis odit laborum officiis

Our Skills

Check our Our Skills

HTML 100%
CSS 90%
JavaScript 75%
PHP 80%
WordPress/CMS 90%
Photoshop 55%